હુ તમને ઓળખતો નથી

અત્યરે દીકરા મોટા થાય, વધારે કમાઈ અને વધારે ને વધારે કમાઈ લેવામાં માં-બાપ ને ભૂલી જાય છે. ઘર ની બહાર કાઢે છે ત્યારે હવે માં-બાપ એ આવા દીકરા નું સુ કરવું જોઈએ એ કદાચ આ વાર્તા માંથી શીખવા જોઈએ   આ વાત ભાવનગર ના એક કુટુંબ ની છે. કુટુંબ માં પપ્પા મમ્મી એક દીકરો અને […]

ઇન્ડિયન આર્મી ને સૌથી મોટુ દાન

1965 ભારત  પાકિસ્તાન સામે નું યુધ્ધ  જીતી ગયું હતું। આખા ભારત માં જાણે દિવાળી હોઈ તેવો માહોલ હતો. ભારતીય લોકો હજુ યુદ્વ નો મહોત્સવ ઉજવી પણ નહોતા રહ્યા ત્યારે બીજી બાજુ ચીન તેબેટ બોર્ડર પર આક્રમણ ની તૈયારી કરી રહ્યું હતું। તિબેટ હડપી લેવા દાદાગીરી સારું કરી દીધી। યુદ્ધ માટે ધમકી આપવાનું ચાલુ કરી દીધું। […]

સ્વર્ગ અને નરક

એક નાનકડી વાર્તા : સ્વર્ગ અને નરક એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ […]

ભગવાન-બોલ્યા-હું-છુંને

ભગવાન બોલ્યા હું છું ને…! એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી. માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’ ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’ માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’ ભગવાન હસ્યા….. પૂછ્યું, ‘પણ શું થયું?’ માણસે […]

યાદો કે જે મોઢા પર સ્મિત લાવી દેશે

“યાદો કે જે મોઢા પર સ્મિત લાવી દેશે” ”કૉલેજ લાઈફ” શબ્દ સાંભળતા જ એક સ્મિત આવી જાય મોઢા પર, અને જો આંખ માં પાણી આવે  તો સમજી લેવું કે આ નોટે તો બવ ગુલ્લી મારી તી.  લગભગ 3 વર્ષ પહેલા બધા એક સ્થળ પર પહોંચવા ભેગા થયા તા, અને જયારે પહોંચી ગયા ત્યારે ખબર પડી કે એ સ્થળ […]

“ભગવાન સાથે વાતચીત”

“ભગવાન સાથે વાતચીત” એક માણસે આકાશ સામે જોઈને કહ્યું, ‘હે ભગવાન મારી સાથે વાત કર’, એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું, પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું !! પછી પેલા માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી, ‘હે ભગવાન, મારી સાથે બોલ તો ખરો !’ એ જ સમયે આકાશમાં છવાયેલાં […]

સરદાર પટેલ ની એક નાની વાત

1937 ની આઝાદ ચળવળ માં કામ કરી ચૂકેલ એક પ્રતિષ્ઠિત માણસ અને એનું વતન એ વખત નું પેશાવર નું એક ગામ. દેશ ને આઝાદી મળી પછી એ  તેના ગામ જાય છે. ઘર ના દરવાજા ખોલી સાફ સફાઈ કરે છે ત્યાં તેને આઝાદી માં અંગ્રેજો સામે લડવા માટે રાખેલી બંધુક એન્ડ હથિયાર મળે છે હથિયાર જોઈ […]