લોકો આજે કેટલુ ફોરવૉર્ડ કરતા થઇ ગયા

લોકો આજે કેટલુ ફોરવૉર્ડ કરતા થઇ ગયા જોક્સ તો કહેવામાં માજા છે, કોઈ કહે તો સાંભળવામાં માજા છે, લોકો જોક્સ ફોરિવૉર્ડ કરતા થઇ ગયા, અભિનંદન , આશીર્વાદ, શુભ સવાર એ કહેવામાં માજા છે, જાતે લખતા હતા ત્યાં સુધી પણ વાંધો નહોતો પણ લોકો હવે એ પણ બીજાનું ફોરિવૉર્ડ કરતા થઇ ગયા છે ઇમોજીસ એ તમારા […]